ગુજરાત     દાહોદ     પાંચવાડા


સમૂહોને (એવા એકમોથી વ્યાખ્યાયિત કરવામાં આવે છે) એકમો કે જે નજીકના સરખા જ ઉત્પાદનો ઉત્પાદીત કરે છે અને એકસમાન તકો અને મુશ્કેલીઓનો સામનો કરે છે. તેમનું ભૌગોલીક રીતે એકત્રીકરણ (શહેર/નગર/ થોડા નજીકના ગામડાઓ અને તેમની બાજુના વિસ્તારો) થી (થાય છે)વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હસ્તકારીગરોના ઝૂમખા (સમૂહ)ને ભૌગોલિક રીતે એકત્રીત (મોટે ભાગે  ગામડાઓ/ નગરોમાં) ઘરેલુ એકમો કે જે હસ્તકલા/ હાથવણાટના ઉત્પાદનો ઉત્પાદિત કરે છે તે વડે (તેના દવારા) વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ખાસ સમૂહોમાં, આવા ઉત્પાદકો ઘણીb બધી વખતbana (ઘણીવાર) પરંપરાગત સમાજના ભાગ હોય છે જે પેઢીઓથી પહેલેથી સ્થાપિત ઉત્પાદનો ઉત્પાદિત કરે છે. ખરેખર ઘણા બધા હાથકારીગરો (હસ્તકારીગરો) ના સમૂહો સદિઓ પૂરાણા હાથકારીગરો (હસ્તકારીગરો) છે.

પાંચવાડા સમૂહ વિશે

પાંચવાડા સમૂહ ગુજરાત રાજયના દાહોદ જીલ્લામાં આવેલ છે.

પાંચવાડા સમૂહ 1500 થી વધુ કારીગરો અને 100 SHGS બનાવી શકયા છે જે મજબુત કાર્યબળ પૂરો પાડે છે.આ ચળવળ દિન-પ્રતિદિન વેગ પકડી રહિ છે.

નેતર અને વાંસ:-

બરોડાના આદિવાસીઓ ટોપલીઓ,માસ્ક,વાંસળીઓ બનાવે છ.જોડીયા પાવા,ખાસ બેવડી વાંસળી બન્ની અને કચ્છમાં બનાવાય છે.દાહોદ અને ડાંગ વિસ્તારના આદિવાસીઓ તેમની ટોપલીઓ, છાબડીઓ, ખોખાઓ, સાદડીઓ અને સંગીતના સાધનો માટે પ્રખ્યાત છે. ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં પરંપરાગત વાંસનું કામ ખેતીના સમાઝ માટે જરૂરી સાધનો પૂરા પાડે છે. ગુજરાતનો પશ્ર્ચિમ ભાગ તે નેતર અને વાંસના ઉત્પાદનો બનાવવામાં રોકાયેલો છે.વાંસના મૂળમાંથી સુશોભિત વસ્તુઓ બનાવવા માટે આંબાપાડા પ્રખ્યાત છે.

નેતર અને વાંસ તે ગુજરાતના દૈનિક જીવનમાં વપરાતી મુખ્ય સામગ્રી છે.ઘરવપરાશના સાધનોથી માંડીને રહેઠાણ માટેના ઘરના બાંધકામ સુધીના,વણાટકામ માટેના સાધનો,સંગીતના સાધનોની શ્રેણીના ઉત્પાદનો વાંસમાંથી બને છે.હસ્તકળા કે જે મુખ્યત્વે ગૃહઉદ્યોગ છે તેમાં કોઇ યાંત્રિક સાધન વાપરવામાં આવતું નથી,ટોપલી ગૂંથવી ઉપરાંત ,વાંસને મુખ્યત્વે ઘરના બાંધકામમાં અને વાડ કરવા માટે વાપરવામાં આવે છે.આ ઉદ્યોગ પરંપરાગત રીતે ખેડૂતોને નવરાશનઈ ઋતુમાં પૂરક રોજગારી પૂરી પાડે છે.તેમ છતાં વધતી જતી રીતે,પૂર્ણ સમયના કારીગરો હવેઅથી વ્યાપારીક પ્રવૃતિમાં જોતરાયેલા જોવા મળે છે.

વાંસના ઉત્પાદનો ગુજરાતમાં દરેક જગ્યાએ જોવા મળે છે.વાંસની ટોપલીઓ અસંખ્ય પ્રકાર અને આકારની હોય છે,તેમનો કેવો ઉપયોગ કરવાનો છે તે અનુસાર. ઘરના પુરૂષો સામાન્યપણે વાંસની ટોપલીઓ ગૂંથે છે.દરેક જીલ્લાને તેની આગવી શૈલી હોય છે.સામાન્યપણે,શંકુ આકારની ટોપલીઓનો ભારવાહક ટોપલીઓ તરીકે ઉપયોગ કરાય છે અને ચોરસ અથવા ગોળ બેઠકવાળી ટોપલીનો સંગ્રહ કરવા માટે ઉપયોગ થાય છે.ઉદાહરણ છે અમદાવાદની ગુજરાત વાંસની ટોપલી.તેને ચોરસ બેઠક હોય છે જેને અંદરની તરફ રાખવાંમાં આવે છે કે જેથી ચોરસના ખૂણાઓ આધાર તરીકે વર્તે અને તેન મુખ પહોળૂં હોય.તેનો ઉપયોગ સોપારી સંગ્રહ કરવા માટે થાય છે.બોડો વાંસની ટોપલી તે વાળીને બનાવવામાં આવી છે,જેનો ઉપયોગ ગળું અને મો ને નળાકાર બનાવવા માટે થાય છે.ગળાથી તે તળીયા સુધી,બદામી કાગળને શંકુ આકારનું બનાવાય છે અને ટોપલીમાં મુકાય છે કે જેથી તેની ટોચ તળીયાને સ્પર્શે.શંકુનો આકાર જાળવી રાખવા અંદર રેતી ભરાય છે અને પછી શંકુ આકારમાં ગૂંથણ કરવામાં આવે છે.

નેતર અને વાંસ વડે ઢીંગલિઓ અને રમકડાઓ પણ બનાવાય છે.માનવી અને પ્રાણીઓની આકૃતિઓ ઉપરાંત, રમકડાની બંદુક અને સંગીતના સાધનો બનાવાય છે.વાંસની હેન્ડલની બનેલી છત્રી તે વિશેષતા છે અને તેમાં પાંદડાઓ, વેલાઓ,છોડ,કડીઓ અને ઝૂમખાઓની ભાત તેમાં જોડેલ હોય છે. મૂળિ તરીકે જાણીતી વાંસની ખાસ જાત હેન્ડલ માટે વાપરવામાં આવે છે.

વપરાતો કાચો માલ:-

ગુજરાત કાચી સામગ્રીમાં સંપતિવાન હોવાથી તેની પાસે સુંદર ઉત્પાદનોની ખૂબ જ વિવિધતાઓ છે.પર્વતીય અને મેદાન પ્રદેશના લોકો,દરેકની પાસે પોતાની આગવી શૈલી અને ભાત છે.ટોપલીઓ બનાવવા ઉપરાંત નેતર અને વાંસનો ,રાચરચીલાની વસ્તુઓ બનાવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે,સરખામણીમાં વધુ આધુનિક ફેરફાર. નેતર અને વાંસથી બનેલી વસ્તુઓ તે માણસની બનાવેલી જૂનામાં જૂની બાબતોમાંની એક છે,ઘાસને ઘાસ સાથે જોડીને અને પાંદડાઓને એકબીજા સાથે ઓછામાં ઓછા સાધન વડે જોડવામાં આવે છે.તેને ધાર્મિક હેતુઓ માટે શુધ્ધ ગણવામાં આવે છે.ગુજરાતમાં ઉદ્યોગ કૌશલ્યોનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણોમાંનું એક છે તેનું નેતરકામ.કાચી સામગ્રી,પુષ્કળ પ્રમાણમાં તેના લીલાછમ જંગલોમાં ઉપલબ્ધ છે,તે શક્તિ અને પોષણ વડે ઉદ્યોગને પહોંચી વળે છે.

પ્રક્રિયા:-

નેતર અને વાંસના આખા પ્રકાંડને કરવત વડે કાપવામાં આવે છે અને ખાસ ચીપીયા વડે વિવિધ કદમાં ઉભી ચીરવામાં આવે છે.નેતરને મૃદુતા માટે ધીમી આગમાં શેકવામાં આવે છે,સામાન્યપણે કેરોસીનના દિવાથી.વસ્તુ બે અલગ-અલગ સ્વરૂપમાં બનાવી શકાય છે:ટોપલી માટે વીંટો વાળવો અને સાદડી માટે ગૂંથણ.વીંટો વાળીને ટોપલીની બનાવટમાં,ટોપલીની બેઠકને સૌ પ્રથમ નેતરના મધ્ય મુખ્ય ભાગ ઉપર વીંટો વાળીને બનાવવામાં આવે છે.તે સ્પ્રિંગ આકારમાં બનાવાય છે અને ધીમે ધીમે તેની પહોળાઇ વધે છે જયાં સુધી તેની ઇચ્છીત ઉંચાઇ મેળવી ન લેવાય ત્યાં સુધી.વીંટાને એકબીજા સથે પટ્ટીઓ દ્રારા જોડવામાં આવે છે જેને બે રીતે જોડી શકાય છે: દરેક ગૂંથણ પાયાના વીંટાની નવા ભાગ ઉપર પસાર થાય છે.આઠની આકૃતિ બનાવાય છે.જેમ કે ગૂંથણ પાછળથી ઉપર, પછીના વીંટાની ઉપર થઇ અને નીચે થઇ અને નવા વીંટાની જમણી તરફ થઇ પસાર થાય છે .આમ વીંટાની સામગ્રીને પટ્ટીઓ વડે ગૂંથવામાં આવે છે અને ટોપલી બનાવાય છે.ટોપલીનું સુશોભન દોરી,કાગળ અને છીપલા લગાવીને કરી શકાય છે.

કારીગર વાંસને ઇચ્છીત લંબાઇના કદમાં ડાઓ કહેવાતા સાધનની મદદથી કાપે છે.વાંસની લંબાઇને જુદા જુદા પ્રકારના ચપ્પાઓની મદદ વડે જાડાઇ મુજબ કાપવામાં આવે છે.વસ્તુનું અથવા રાચરચીલાના માળખું બનાવવા માટે વાપરવાની સામગ્રી આ મુજબ તૈયાર હોય છે.જયાં પાતળા નેતરનો ઉપયોગ ભાત બનાવવા અને બાંધવાના હેતુ માટે વાપરવામાં આવે છે.જાડુ નેતર તે વસ્તુ અથવા રાચરચીલાનું માળખુ બનાવવા માટે વપરાય છે.જયારે પાતળા નેતરનો ઉપયોગ ભાત અને બનાવવા અને બાંધવાના હેતુ માટે વપરાય છે.નેતરને રાચરચીલા અથવા વસ્તુ બનાવવા માટે ભડભડતા દિવા વડે ગરમ કરવાની પ્રક્રિયા દ્રારા ઇચ્છીત આકારમાં વાળવામાં આવે છે.છેડાઓને ચોંટાડવાના પદાર્થ અને ખીલી વડે જોડવામાં આવે છે અને સાંધાઓને પાતળી નેતરની પટ્ટીઓ વડે બાંધવામાં આવે છે.નેતર અને વાંસમાં બનતી વસ્તુઓને સેન્ડપેપર વડે સાફ કરાય છે અને વાર્નિશથી પોલિશ કરવામાં આવે છે.નેતર અને વાંસની વસ્તુઓના ઉત્પાદનમાં સમેલ છે,કરવત વડે આખા જ પ્રકાંડને કાપવું અને તેમની વિવિધ કદની સળિઓમાં ખાસ ચીપીયા અથવા ડાઓ વાપરીને ચીરવું.સળીઓને ઉભી ચીરવામાં આવે છે,સંપૂર્ણ જથ્થામાં હોય તેવા રેસાઓની લંબાઇની સાથે સાથે અને તે ભાગ્યે જ સહેલી પ્રક્રિયા છે. માવામાં માત્ર જરૂરી પ્રમાણમાં જ ભેજ જરૂરી છે.

નેતરને ગરમ કરવા માટે કેરોસીનનો દીવો વાપરવામાં આવે છે,તેને આકાર મુજબ વાળવામાં આવે તે પહેલા.વિવિધ તબક્કાઓ છે કે જે નેતરની વસ્તુઓના ઉત્પાદનમાં ચાલે છે, જે શરૂ થાય છે જંગલમાંથિ કાચી સામગ્રીના એકત્રીકરણથી.લીસી સપાટી મેળવવા માટે કાચા નેતરની ઉપરનું સ્તર છોલી નાંખવામાં આવે છે.નેતરની લાંબી સળીઓના નાના ટુકડા કરવામાં આવે છે જેના પછી પાત્ળી સળીઓ મેળવવા માટે નેતરને ચીરવામા આવે છે.ચીરેલા નેતરને હવે ભડભડતો દીવો વાપરીને વાળવામાં આવે છે જે કદાચ સપાટીને થોડી બાળી નાંખે છે; જેને સેન્ડપેપર ઘસવા દ્રારા દૂર કરી શકાય છે.ત્યાર બાદ નેતરને વસ્તુની ભાત ક જે તેમાંથી બનાવી શકાય છે તેના આધારે ગૂંથી શકાય છે.પૂરુ કર્યા બાદ આખરી ઓપ પૂરો પાડવામાં આવે છે,તેમને બજારમાં મોકલતા પહેલા ઉત્પાદનોને કદાચ વાર્નિશના આવરણથી ઢાંકી દેવાય છે .

કાર્યપધ્ધતિઓ:-

વિવિધ તબક્કાઓ છે કે જે નેતરની વસ્તુઓના ઉત્પાદનમાં ચાલે છે, જે શરૂ થાય છે જંગલમાંથિ કાચી સામગ્રીના એકત્રીકરણથી.લીસી સપાટી મેળવવા માટે કાચા નેતરની ઉપરનું સ્તર છોલી નાંખવામાં આવે છે.નેતરની લાંબી સળીઓના નાના ટુકડા કરવામાં આવે છે જેના પછી પાત્ળી સળીઓ મેળવવા માટે નેતરને ચીરવામા આવે છે.ચીરેલા નેતરને હવે ભડભડતો દીવો વાપરીને વાળવામાં આવે છે જે કદાચ સપાટીને થોડી બાળી નાંખે છે; જેને સેન્ડપેપર ઘસવા દ્રારા દૂર કરી શકાય છે.ત્યાર બાદ નેતરને વસ્તુની ભાત ક જે તેમાંથી બનાવી શકાય છે તેના આધારે ગૂંથી શકાય છે.પૂરુ કર્યા બાદ આખરી ઓપ પૂરો પાડવામાં આવે છે,તેમને બજારમાં મોકલતા પહેલા ઉત્પાદનોને કદાચ વાર્નિશના આવરણથી ઢાંકી દેવાય છે .

કેવી રીતે પહોંચી શકાય:-

અમદાવાદ હવાઇ અડ્ડો તે ઉતરમાં શહેરનાં કેન્દ્રથી 10 કિમી પર છે.ઇન્ડીયન એરલાઇન્સ અને અન્ય ખાનગી હવાઇ સેવાઓ શહેરમાં અને શહેરથી ઉડે છે,જે ભારતના મુખ્ય અગત્યના શહેરોને જોડે છે.તેની પાસે દુનિયાભરના વિવિધ શહેરો સાથેના જોડાણ સહિતનો આંતરરાષ્ટ્રીય હવાઇ અડ્ડો પણ છે.અમદાવાદ તે પશ્ર્ચિમ રેલતંત્ર ઉપર છે અને બાકીના દેશ સાથે સારી રીતે જોડાયેલ છે.પ્રતિષ્ઠાસભર રાજધાની એક્સપ્રેસ તેને નવી દિલ્હી સાથે દર ત્રણ અઠવાડિયે જોડે છે.શતાબ્દી અને કર્ણાવતી એક્સપ્રેસ મુંબઇથી અમદાવાદનું દરરોજનું સુલભ જોડાણ છે.અમદાવાદમાં સારા રાષ્ટ્રીય અને રાજ્ય હાઇવેના તંત્રસહિત સારું સડક તંત્ર છે.રાજય પરિવહન નિગમ ગુજરાતના અને દેશના અન્ય રાજ્યના તમામ મુખ્ય શહેરો અને નગરોને જોડે છે.









ગુજરાત     દાહોદ     સોસાયટી ફોર હેલ્થ ઓલ્ટરનેટીવ્સ (સહજ )